BANASKANTHAPALANPUR

કાંકરેજ તાલુકાના નેકારીયા શાળાઓમાં વિધાર્થીઓને પ્રીતિ ભોજન સાથે શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ

25 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

કાંકરેજ તાલુકાના નેકારીયા ગામના વતની હાલ થરા ખાતે રહેતા બ.કાં.જિલ્લા ભાજપા આઈ.ટી.સેલના સહ ક્ન્વિનર શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના કન્વીનર ભારતીય જનતા પાર્ટીના અગ્રણી આગેવાન,દક્ષ પ્રજાપતિ સમાજ વઢીયાર પરગણાના યુવાન કાર્યકર પ્રજાપતિ ઉમેશભાઈ વિરમભાઈ નેકારીયા તા.કાંકરેજના માતૃશ્રી પ્રજાપતિ વિરાંબેન વિરમભાઈ અવસાન નિમિત્તે આજરોજ શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.સાથે સાથે નેકારીયા નવા પ્રાથમિક શાળાના બાળકો તથા નેકારીયા જુના પ્રાથમિક શાળાના તમામ બાળકોને પ્રીતિ ભોજન આપવામાં આવ્યું હતું ત્યારે શાળાના આચાર્ય બાબુભાઈ જોશી અર્જુનભાઈ પરમારે સ્વ. વિરાબેન વિરમભાઈ પ્રજાપતિ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.ત્યારે પ્રજાપતિ સમાજના બારોટ દિનેશભાઈ આઈ.બારોટ વાવ-થરાદ,શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણ ના પ્રમુખ શાંતિલાલ એસ. પ્રજાપતિ,ઉપપ્રમુખ અણદાભાઈ એસ.પ્રજાપતિ,શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના પ્રમુખ રમેશભાઈ એન. પ્રજાપતિ,મંત્રી દશરથભાઈ પ્રજાપતિ,શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાધનપુરના પ્રમુખ દશરથભાઈ ડી.પ્રજાપતિ (ડી.ડી),કચ્છ જિલ્લા પંચાયત પૂર્વકારોબારી ચેરમેન એવમ ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારાના વાઘજીભાઈ પ્રજાપતિ,શ્રી ગુર્જર પ્રજાપતિ યુવક મંડળ (બાર ગોળ) કડીના પૂર્વ પ્રમુખ કાંતિભાઈ પ્રજાપતિ,દિલીપભાઈ પ્રજાપતિ રાધનપુર,દલસુખભાઈ આર. ઓઝા,ત્રિભોવનભાઈ પ્રજાપતિ સરકારપુરા,ગુંમડા શાળા પાટણના આચાર્ય હરજીભાઈ પ્રજાપતિ, વિજયનગર પ્રા.શાળાના શિક્ષક નાનજીભાઈ પ્રજાપતિ,નેકારીયા સરપંચ પટેલ મોહનભાઈ,પૂર્વ સરપંચ વિનાજી ઠાકોર, બ.કાં. જિલ્લા કબડ્ડી એસોસિએશનના પ્રમુખ એવમ્ નવા નેકારીયા પ્રા. શાળાના શિક્ષક જીવણભાઈ જોષી,કટકોટ પ્રા.શાળાના પૂર્વ આચાર્ય શ્રીરામભાઈ ગણેશભાઈ જોષી,શ્રી વઢિયાર પ્રજાપતિ યુવા સંગઠન ટીમ થરા,કસલપુરા સરપંચ શાંતિલાલ પ્રજાપતિ, કનુભાઈ એસ.પ્રજાપતિ બનાસ, સગરામભાઈ પ્રજાપતિ ભગત સરેલ સહિત કાંકરેજી/હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજ,શ્રી વઢીયાર ગોળ આઠ પરગણા પ્રજાપતિ સમાજ, રાજકીય આગેવાનો,શિક્ષક વર્ગ,નેકારીયા ગ્રામજનો વિશાળ સંખ્યામાં હાજર રહી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતા.આ અંગે નટવર.કે.પ્રજાપતિ એ જણાવ્યું હતું.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!