GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના વિરપર નિવાસી રાઘવજીભાઈ ભીમજીભાઈ બાવરવાનું દુઃખદ અવસાન

TANKARA:ટંકારાના વિરપર નિવાસી રાઘવજીભાઈ ભીમજીભાઈ બાવરવાનું દુઃખદ અવસાન
ટંકારા તાલુકાના ના વિરપર ગામના નિવાસી સ્વ.રાઘવજીભાઈ ભીમજીભાઈ બાવરવા તા 24-09-2024 મંગળવારના ભાદરવા વદ ૭ ને સવંત૨૦૮૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના સુભાષભાઈ રાઘવજીભાઈ બાવરવા ,રાજેશ રાઘવજીભાઈ બાવરવા ,મહેશ રાઘવજીભાઈ બાવરવા ,ચિરાગ સુભાષભાઈ બાવરવા દ્વારા યાદીમાં જણાવ્યું છે








