GUJARATIDARSABARKANTHA

વડાલીના વાડોઠ ગામે કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં રાત્રિ ગ્રામસભા યોજાઇ*

વડાલીના વાડોઠ ગામે કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં રાત્રિ ગ્રામસભા યોજાઇ*

****

*ગ્રામસભામાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન અપાયુ*

******
સાબરકાંઠા જિલ્લામાં વડાલી તાલુકાના વાડોઠ ગામે જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેની ઉપસ્થિતિમાં દફતર તપાસણી તેમજ રાત્રિ ગ્રામસભા યોજાઇ હતી. ગ્રામસભા દરમિયાન કલેક્ટરશ્રીએ ગ્રામજનોની વિવિધ રજૂઆતો સાંભળી હતી. ગ્રામસભામાં પ્રાકૃતીક ખેતી અંગે ખેડૂતોને માર્ગદર્શન આપી જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતીક ખેતી તરફ વળે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા.આ રાત્રિ સભા દરમિયાન ગામના સરપંચશ્રી,પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી તેમજ ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel

[wptube id="1252022"]
Back to top button