GUJARATMAHISAGARSANTALPUR

સંતરામપુર શહેર ખાતે આમ આદમી પાર્ટી ના કાર્યકરો દ્વારા ખાડા પૂરો કાર્યક્રમ હાથ ધરાયો

રિપોર્ટર….
અમિન કોઠારી સંતરામપુર

સંતરામપુર શહેર ખાતે પ્રદેશ કક્ષાએ થી સૂચના અનુસાર આમ આદમી પાર્ટી સંતરામપુર દ્વારા ખાડા બુરો કાર્યક્રમ હાથ ધરાયો…

 

 

આમ આદમી પાર્ટીના નેજા હેઠળ સંતરામપુર શહેરના ગાયત્રી મંદિર થી બસ સ્ટેશન સુધીમાં રોડ ઉપર પડેલા મસ મોટા ગાબડાં અને ખાડા પૂરવા માં આવ્યા..

.

જેમાં દલસુખ બામણીયા તાલુકા પ્રમુખ તલ્હાભાઈ અરબ શહેર પ્રમુખ પર્વતભાઇ ડામોર વિધાનસભા પ્રભારી, ફારુક શેખ જિલ્લા લઘુમતી પ્રમુખ જશવંત વણક એ હશે રહીને સંતરામપુર આખા શહેરમાં ઠેર ઠેર ખાડાઓ નું સામ્રાજ્ય જોવા મળે છે. આ ખાડાઓ કોઈ મંત્રી આવવાના હોય ત્યારે તરત જ તંત્ર દ્વારા રાતોરાત પુરાઈ જાય છે. અને અત્યારે આમ જનતા ખાડાઓ થી પરેશાન છે ત્યારે કોઈને રસ જણાતો નથી. જેથી આમ આદમી પાર્ટી સંતરામપુર દ્વારા આ ભ્રષ્ટાચારના રૂપી ખાડાઓ પૂરીને ઊંઘતા તંત્રને જગાડવા નો પ્રયત્ન કરેલ છે. છતાં પણ જો સત્તાધીશોની આંખો ખૂલે તો વધુ સારું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!