GUJARATMODASA

અરવલ્લી: વિકસિત ભારતના 11 વર્ષ પૂર્ણ પ્રસંગે કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ.

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી: વિકસિત ભારતના 11 વર્ષ પૂર્ણ પ્રસંગે કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ.

વિકસિત ભારતનો અમૃતકાર સેવા, સુશાસન ,ગરીબ કલ્યાણના 11 વર્ષ પૂર્ણ થતા પ્રોફેશનલ મીટ તેમજ પત્રકાર પરિષદ મોડાસાના જિલ્લા ભાજપા કમલમ કાર્યાલય ખાતે યોજાઈ ગઈ હતી ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા, સુશાશન અને ગરીબોના કલ્યાણના 11 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા નિમિત્તે પત્રકાર પરિષદનું આયોજન મોડાસા કમલમ ખાતે કરવામાં આવ્યું હતું. જેની અંદર અરવલ્લી જિલ્લામાં રાજ્ય સભાના સાંસદ મયંક નાયક, અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ સહિત વિવિધ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકાર પરિષદમાં 11 વર્ષના સુશાસન સમયગાળા દરમિયાન વિવિધ યોજનાઓ થકી માહિતી અને કાર્યશૈલી ની વિવિધ માહિતી આપી હતી અને ઉજવણી કરવામાં આવી હતી

 

Back to top button
error: Content is protected !!