જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ ભૂમિ ચૌહાણ ના જન્મ દિવસે નારી સંરક્ષણ કેન્દ્ર ભોજન આપવામાં આવ્યું

9 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ
ભૂમિ ચૌહાણ ના જન્મ દિવસે નારી સંરક્ષણ કેન્દ્ર ભોજન આપવામાં આવ્યું. પાલનપુરમાં જીવદયા ફાઉન્ડેશન દ્વારા સુમિત લુહાણા સહયોગથી પાલનપુરમાં આવેલ નારી સંરક્ષણ ગૃહમાં. બહેનોને પુરી સબ્જી અને દૂધ પૌવા નો ભોજન આપીને ભૂમિ ચૌહાણ.જન્મદિવસનીઉજવણી ક૨વામાં આવી ઠાકોરદાસ ખત્રી જણાયું કે અમારાગ્રુપમાં સેવાભાવીમિત્રનોકોઈને પણજન્મદિવસ હોયતોસેવાદિન તરીકે ઉજવવામાંઆવે છેઆ રીતે તમામ લોકો પોતાનો જન્મદિવસ સેવા કરીને બીજા લોકોનું મન થાય કે મહેનતની કમાણી નો યોગ્ય ઉપયોગ કરીએ સેવા કાર્યમાંજીવ દયા ફાઉન્ડેશન ના જીવ દયાપ્રેમી ઠાકોરદાસ ખત્રી. દિનેશભાઈ. શર્મા સાહેબ.સુમિત લુહાણા પ્રકાશભાઈ. ધીરુભાઈ.
ચિરાગભાઈ દરજી ચેતનભાઇ દરજીઅને. સખી વન સ્ટોપ સેન્ટર માંથી નિલોફર બેન ડી ફકીર.નારીસંરક્ષણ ગૃહ.ઇજુબેન જેગોડા મેનેજર સુપ્રિન્ટ.અને સફળબનાવવામાં સમગ્ર સ્ટાફે જહેમતઉઠાવીહતી જીવ દયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી નોઆભારવ્યક્ત કરવામાં આવ્યો હતો






