GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi:આવતી કાલે વિજયા દશમીના પાવન દિવસે મોરબી એપેક્ષ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ નો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ  ડૉ. જયંતીભાઈ ભાડેશિયા ના વરદ હસ્તે શુભારંભ

 

MORBi: આવતી કાલે વિજયા દશમીના પાવન દિવસે મોરબી એપેક્ષ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ નો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ  ડૉ. જયંતીભાઈ ભાડેશિયા ના વરદ હસ્તે શુભારંભ

 

 

ઔદ્યોગિક શહેર મોરબી, રફાળેશ્વર ચોકડી પાસે, વિજયા દશમીના પાવન દિવસે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું શુભારંભ થવા જઈ રહ્યું છે.

આ પ્રસંગે એપેક્ષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ટીમ દ્વારા જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવે છે.

મોરબીના નામાંકિત- ડૉ. સુકાલીન મેરજા,- ડૉ. ચિન્મય ત્રિવેદી,- ડૉ. ભાવિક સેરસિયા,- ડૉ. સાગર હાંસલીયા,- ડૉ.યોગેશ પેથાપરા,- ડૉ. મનુ પારિઆ સર્વે સાથે મળીને મોરબીના ઔદ્યોગિક ઝોન મોરબી વાંકાનેર નેશનલ હાઈવે, રફાળેશ્વર ચોકડી પાસે, સરોવર પોર્ટીકો હોટલ પાસે ૧૦૦ બેડ ની વિશાળ હોસ્પિટલ નું નિર્માણ કરવામાં આવેલ છે. ત્યાં નીચે મુજબ ની સુવિધાઓ અને સારવાર મળવા પાત્ર રહેશે.- ઓર્થોપેડિક વિભાગમાં ટ્રોમા અને હાડકાના નિષ્ણાંત સર્જન ડૉ. ભગીરથ ગોરીયા,- જનરલ મેડિસિન અને આઈસીયુ વિભાગમાં ક્રિટિકલ કેર ફિઝિશિયન તરીકે ડૉ. સરફરાજ સેરસિયા,- સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે ડૉ. ઘનશ્યામ ગોરવાડીયા- બાળરો નિષ્ણાંત તરીકે ડૉ. પાયલબેન ગજેરા અને – ફિઝિયોથેરાપિસ્ટ તરીકે ડૉ. પંકજ સાવરીયા.- તેમજ સીટી સ્કેન, ડિજિટલ એક્સ રે, સોનોગ્રાફી અને લેબોરેટરી સહિત ની સુવિધાઓ 24 કલાક મળી રહેશે.

તેમજ સરકારશ્રીના નિયમ મુજબ વાહન અકસ્માત યોજના હેઠળ દર્દીઓને સારવાર ઉપલબ્ધ થશે અને ટૂંક સમયમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ( PMJAY – MAA card) યોજનાનો લાભ પણ દર્દીઓને મળશે જેની જાહેર જનતાએ નોંધ લેવી.આ હોસ્પીટલ રફાળેશ્વર, સરતાનપર, મકનસર, ઢુવા, માટેલ, વાંકાનેર અને અન્ય આસપાસના દર્દીઓના સ્વાસ્થ્ય માટે આશીર્વાદરૂપ બની રહેશે.

Oplus_131072

સરનામું : એપેક્ષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, મોરબી વાંકાનેર નેશનલ હાઇવે, રફાળેશ્વર ચોકડી, સરોવર પોર્ટિકો હોટલ પાસે.કોન્ટેક્ટ નંબર :૯૫ ૩૭૯ ૩૭૯ ૦૧,૯૫ ૩૭૯ ૩૭૯ ૦૩.

Back to top button
error: Content is protected !!