BANASKANTHAGUJARATKANKREJ

ઓગડ તાલુકાના ભદ્રેવાડી દૂધડેરી ખાતે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું..

ચેરમેન ગજ્જર રામાભાઈ વાઘાભાઈ,મંત્રી ચેનાજી જાલેરા,સુપર વાઈઝર મુર્તુઝા ઉકાણી સહીત ગામ જનોના વરદ હસ્તે

ઓગડ તાલુકાના ભદ્રેવાડી દૂધડેરી ખાતે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું..

ઓગડ તાલુકાના છેવાડે આવેલ ભદ્રેવાડી ખાતે ભદ્રેવાડી દૂધડેરીના બગીચામા બનાસ ડેરી ના સહયોગથી ચેરમેન ગજ્જર રામાભાઈ વાઘાભાઈ,મંત્રી ચેનાજી જાલેરા,સુપર વાઈઝર મુર્તુઝા ઉકાણી સહીત ગામ જનોના વરદ હસ્તે લીમડા, કણઝી,ગરમાળો,બોરસલી, જામફળ, પીપર,ગુલમોહર સહીત અનેક વૃક્ષાઓઓનુ રોપણ કરવામાં આવ્યું હતું.આ વૃક્ષોનુ પુરેપુરી કાળજી દ્વારા સારસંભાળ રાખી ઉછેરી ગામને હરિયાળુ બનાવવાના અથાગ પ્રયત્નો કરીશું તેમ મુર્તુઝાભાઈ ઉકાણીએ જણાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!