GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લામાં રક્ષાબંધનની અનોખી ઉજવણી

મહીસાગર જિલ્લામાં રક્ષાબંધનની અનોખી ઉજવણી.

રિપોર્ટર
અમીન કોઠારી મહીસાગર

સંતરામપુર સબ જેલ ખાતે રક્ષાબંધન પર્વની ભાવભીની ઉજવણી કરાઈ

 

 

સંતરામપુર સબ જેલ ખાતે રક્ષાબંધન નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં અલગ-અલગ ગુનામાં સજા ભોગવી રહેલા કેદીઓને બહેનો દ્વારા રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.

ભાઈ-બહેનના પવિત્ર સંબંધની લાગણીસભર પળો દરમિયાન જેલ પરિસરમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

ભાઈઓને રાખડી બાંધતી વખતે બહેનોની આંખોમાં લાગણી છલકાઈ હતી, તો આ દ્રશ્ય જોઈ ઉપસ્થિત સૌની આંખો પણ નમ થઈ ગઈ હતી.

❤️ રક્ષાબંધનના પવિત્ર પર્વે જેલમાં પણ ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીનો અનોખો સંદેશ જોવા મળ્યો.

Back to top button
error: Content is protected !!