GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

મધવાસ દવાખાનામાં કોઈ પણ ઓપરેશન વિના દવાથી 16 mm થી વધુ ની પથરી બહાર નીકળતા દર્દીમાં ખુશી ની લહેર દોડી.

તારીખ ૧૧/૧૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના મધવાસ ગામ સ્થિત જય નારાયણ હોસ્પિટલ ખાતે વડોદરા જિલ્લા કરજણ ગામના કિરણકુમાર પથરીના દર્દ થી પીડાતા હોય દર્દીને કોઈ પણ પ્રકારના ઓપરેશન વિના દવાથી પથરી બહાર નીકળતા દર્દીમાં ખુશીની લહેર જોવા મળી હતી.કાલોલ તાલુકાના મધવાસ ગામમાં આવેલી જય નારાયણ હોસ્પિટલ ના ડોક્ટર સુનિલભાઈ ના જણાવ્યા અનુસાર જો વ્યક્તિના શરીરમાં વધારે પ્રમાણમાં સારવાળો પાણી જાય છે ત્યારે અને જરૂરિયાત કરતા ઓછું પાણી પીવાથી તથા અમુક પ્રકારના ખોરાક લેવાથી અલગ અલગ પ્રકારની જેવી કે યુરિક એસિડ સ્ટોન,કેલ્શિયમ ના સ્ટોન જેવી પથરી ની બીમારી માણસની પીવડાવતો હોય છે ત્યારે તેને મૂત્રમાર્ગ વધારે પીળા થાય છે અને તેની ઘણી બધી તકલીફ પડતી હોય છે સામાન્ય રીતે નોર્મલ આવા કેસોમાં નાની સાઈઝની બધી દવા ગોળી થી બહાર આવી જતી હોય છે પરંતુ જ્યારે પથરી ની સાઈઝ મોટી હોય છે ત્યારે જેમ કે પથરી ૧૦ એમ.એમ.ની ઉપર હોય તો ઓપરેશન કરવું પડતું હોય છે પરંતુ અહીં એક પેશન્ટને ૧૬ એમ.એમ. થી વધુ સાઈઝ ની પથરી માત્ર એક મહિનાના દવાના ક્રોસ થી બહાર કાઢવામાં આવતાં દર્દીને રાહત અનુભવી હતી અને દર્દીએ ડોક્ટર સુનિલભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!