BANASKANTHAPALANPUR

શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંચાલિત શ્રી એમ. બી. કર્ણાવત હાઇસ્કુલ પાલનપુર નું ધો 10નું પરિણામ 84.89ટકા

3 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ સંચાલિત શ્રી એમ.બી. કરણાવત હાઈસ્કુલ, પાલનપુરનું ધોરણ 10 નું પરિણામ 84.89% આવ્યું છે. જેમાં શાળા ની વિદ્યાર્થીનીઓ પટેલ હીર 98.90, કર્ણાવત રચના. 97.93, પટેલ ફલક 97.03 અને. મહેશ્વરી હર્ષ   96.94,તેમજ પરમાર માન્યતા 96.84 PRસાથે ઉત્કૃષ્ટ પરિણામપ્રાપ્ત કર્યુંછે. આ ઉપરાંત શાળાના અન્ય11 જેટલા  વિદ્યાર્થીઓ એ   A2 Grade   પ્રાપ્ત કરીને શાળા નું ગૌરવ વધાર્યું છે આમ ધોરણ-10ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરવા બદલ સમગ્ર વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ અને તેમના માર્ગદર્શક બનનાર સર્વે ગુરુગણને શાળાના આચાર્યશ્રી બી.ડી ચૌધરી સાહેબ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત, શાળાના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ કર્ણાવત સાહેબ, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી, ખજાનચીશ્રી, ટ્રસ્ટીગણ, હોદેદારશ્રીઓ તેમજ સર્વે કારોબારી સભ્યોએ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવેલ.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!