એડવોકેટ રફીકભાઈ મન્સૂરીને બ.કાં.જિલ્લા લઘુમતિ મોરચા મંત્રીની જવાબદારી સોંપાઈ..
બ.કાં.જિલ્લા ભાજપ લઘુમતિ મોરચામા મંત્રી તરીકે લઘુમતિ સમાજના કર્મષ્ઠ આગેવાન એડવોકેટ & નોટરી (ભારત સરકાર) સૌને સાથે લઈ ભાઈ ચારાની ભાવના સાથે ચાલતા મન્સૂરી રફીકભાઈ કરીમભાઈ

એડવોકેટ રફીકભાઈ મન્સૂરીને બ.કાં.જિલ્લા લઘુમતિ મોરચા મંત્રીની જવાબદારી સોંપાઈ..
ભારતીય જનતા પાર્ટી બ.કાં. પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા,જિલ્લા પ્રભારી ધવલભાઈ દવે,બ.કાં. જિલ્લા મહામંત્રીઓ શ્રેયાંશભાઈ પ્રજાપતિ,રસીકજી ઠાકોર,તરૂણભાઈ મોદી અને બ. કાં.જિલ્લા લઘુમતિ મોરચા પ્રભારી કામરાજભાઈ મોર સાથે ચર્ચા વિચારણા કરી સંગઠનાત્મક નિમણૂકોની શ્રેણીમાં બ.કાં.જિલ્લા ભાજપ લઘુમતિ મોરચામા મંત્રી તરીકે લઘુમતિ સમાજના કર્મષ્ઠ આગેવાન એડવોકેટ & નોટરી (ભારત સરકાર) સૌને સાથે લઈ ભાઈ ચારાની ભાવના સાથે ચાલતા મન્સૂરી રફીકભાઈ કરીમભાઈ ને બ.કાં.જિલ્લા ભાજપ લઘુમતિ મોરચામા મંત્રી ની નિમણુંક કરાઈ ત્યારે રફીકભાઈ વકીલે જણાવ્યું કે, પ્રદેશના તમામ વરિષ્ઠ નેતાઓ એ મારા પર જે વિશ્વાસ મૂકી મને મંત્રીની જવાબદારી સોંપી છે તેની હું નિષઠા પૂર્વક ફરજ બજાવીશ મંત્રી બનાવવા બદલ ભાજપાના તમામ અધિકારીઓ -પદાધિકારીઓ, થરા સ્ટેટ માજી રાજવી એવમ પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, બ.કાં.જિલ્લા લઘુમતિ મોરચા ના પ્રમુખ સૌકતભાઈ ઠૂકાનો હું અંતઃકરણ પૂર્વક આભાર માનું છું.મંત્રીની જવાબદારી મળતા લઘુમતી સમાજ તથા સગા સ્નેહીજનો અભિનંદનની વર્ષા વરસાવી રહ્યા છે.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530





