WAKANER:વાકાનેર તાલુકાના માટેલ ધામના ગ્રામ્ય વિસ્તારમાં ગંદકીથી સ્થાનિકો ત્રાહિમામ
WAKANER:વાકાનેર તાલુકાના માટેલ ધામના ગ્રામ્ય વિસ્તારમાં ગંદકીથી સ્થાનિકો ત્રાહિમામ
વાંકાનેર તાલુકાના ખોડિયાર ધામ મંદિર માટેલ ગામમાં આજુ બાજુના વિસ્તારમાં તેમજ અન્ય ગામ વિસ્તારમાં ગંદકી નુ પ્રમાણ વધિ રહેલ છે તેમજ શાળા તેમજ બાલમંદિર તેમજ કચરો તેમજ ગંદકી નું પ્રમાણ વધી ગયેલ છે જેથી રોગચાળો વધે તેવી શ્કયતાઓ છે તેમજ ગંદકી ના પ્રમાણ હાલ માં ચાલી રહેલ ચાદિપુરા વાયરસ જેવા ગંભીર રોગો આવવાના ડરથી લોકોમાં ભય છે.
અવાર નવાર ગ્રામ્ય પંચાયત તેમજ વાકાનેર તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર જાગૃત નાગરિક સંજય ભાઈ એન ચાવડા દ્વારા અવારનવાર રજુઆત કરવા છતાં હજુ સુધી કોઈ પણ અધિકારી દ્વારા કોઈ પણ જાત કામગીરી કરવા માં આવેલ નથી તેથી અમે મોરબી જીલ્લા કલેક્ટર ને લેખિત માં રજુઆત આપેલ છતાં તેમજ ધારાસભ્ય ને પણ રજુઆત કરવા છતા હજુ પણ તંત્ર દ્વારા કોઈ પણ જાત ની કામગીરી કરવા માં આવેલ નથી જેથી કુંવરજીભાઇ હળપતિ (આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ)ને આજે વોટ્સએપ માધ્યમ દ્વારા રજૂઆત કરવામાં આવી છે…