બાબરા તાલુકાના ખાખરિયા ગામે બન્યો બનાવ જ્યાં બે થી ત્રણ મહિના પહેલા અયાના કંપની દ્વારા પવનચક્કી ઉભી કરવામાં આવી હતી ત્યારે વહેલી સવારે પવનચક્કીનું ટ્રાયલો હોય અને ટ્રાયલ કરવા જતા બન્યો હતો બનાવ મળતી માહિતી અનુસાર ભારે પવન ઝડપ આવતા બનાવ બન્યો હોવાની ચર્ચા થઈ રહી છે. ત્યારે આખી પવનચક્કી વચ્ચેથી બટકી જતાં કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન, પવનચક્કી જમીનદોસ્ત થતાં મોટી જાનહાની ટળી મંજુર સહિત આસપાસના ખેતરોમાં કામ કરતાં ખેડૂતોનો ચમત્કારી બચાવ થયો….
રીપોર્ટ : આદીલખાન પઠાણ (બાબરા)