GIR GADHADAGIR SOMNATHGUJARAT
ગીર ગઢડા સનવાવ રોડ ઉપર રેલવે સ્ટેશન પાસે તંત્રની બેદરકારી ના કારણે અકસ્માત સર્જાયો સદનસીબે જાનહાનિ ટળી
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડા સનવાવ રોડ ઉપર રેલવે સ્ટેશન પાસે તંત્રની બેદરકારી ના કારણે અકસ્માત સર્જાયો સદનસીબે જાનહાનિ ટળી
ગીર ગઢડા સનવાવ રોડ ઉપર રેલવે સ્ટેશન ની બાજુમાં તંત્ર દ્વારા પાણી ના નિકાલ માટે રોડ તોડી ખાડો કરી પાઇપ લાઇન નાખવામાં આવી હતી પરંતુ ત્યાર બાદ તંત્ર યોગ્ય રીતે રસ્તો રિપેર ન કરતા રસ્તામાં ખાલી માટી નાખી સંતોષ માની લીધો હતો
આવી તંત્ર ની ઘોર બેદરકારી ના કારણે એક ટ્રેક્ટર પલ્ટી મારી ગયું હતું
જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી
યોગ્ય રીતે રસ્તો રિપેર કરવા રાહદારીઓ માં માંગ ઉઠી છે