GUJARAT
નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આવતા સોમવારે દાહોદ સરકારી સ્કૂલમાં ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવશે
નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આવતા સોમવારે દાહોદ સરકારી સ્કૂલમાં ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવશે
કહેવાય છે કે બાળકો ભગવાનનું રૂપ હોઈ છે તે ધ્યાન માં લઈને આવતા સોમવારે નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા ગલાલિયાવાડ પ્રાથમિક શાળા દાહોદ ખાતે ધોરણ ૧ થી ૮ સુધીના બાળકો સાથે ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવશે જે પણ બાળકો ભગવાન શ્રી કૃષ્ણ મનમોહક ચિત્ર બનાવશે તેમને પ્રોત્સાહન કરવા માટે બાળકો ઇનામો આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે સંસ્થા પ્રમુખ.કમલેશભાઈ પાટડીયા એ