GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના બાકરોલ પાસે રેલ્વેના ટ્રેક પાસે અજાણ્યા ઈસમની લાશ મળી આવતા પોલીસ મથકે એડી નોંધ કરાઈ

 

તારીખ ૦૨/૦૬/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના બાકરોલ રેલવે સ્ટેશન થી ચાંપાનેર રેલ્વે સ્ટેશન વચ્ચે બાકરોલ ગામની સીમમાં રેલ્વે ના ટ્રેક ઉપર થાંભલા નંબર ૪૩૬/૧૫ અને ૧૭ ની વચ્ચે એક અજાણ્યા ૩૦ થી ૩૫ વર્ષ ની વયના અજાણ્યા ઈસમ ની લાશ મળી આવતા ગોધરા રેલવે સ્ટેશનના પીએસઓ દ્વારા ટેલિફોનથી સૂચના મળી કે એક માણસની લાશ પડી છે તપાસ કરજો જે કાલોલ પોલીસ મથક ની હદમાં આવતી હોય અજાણ્યો ઈસમ મરણ પામેલ હાલતમાં મળી આવતા કાલોલ પોલીસ દ્વારા ગોધરા રેલ્વે પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ વિક્રમભાઈ દ્વારા કાલોલ પોલીસ મથકે જાણ કરતા પોલીસે બીએનએસ કલમ ૧૯૪ મુજબ એડી નોંધ કરી આગળની તપાસ એએસઆઈ ભાવેશભાઈ દ્વારા શરૂ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!