ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ – નાપાડ તળપદ ગામે થી બોગસ ડોક્ટર ને ઝડપી પાડતી એસઓજી આણંદ – 

આણંદ – નાપાડ તળપદ ગામે થી બોગસ ડોક્ટર ને ઝડપી પાડતી એસઓજી આણંદ –

તાહિર મેમણ – આણંદ – 10/10/2025 – જાહેર જનતાના સ્વાથ્ય સાથે ખિલવાડ કરતા બનાવટી ડોક્ટર વિરુદ્ધ માં કાયદેસરની કાયયવાહી કરતી એસ.ઓ.જી. જી.જી.જસાણી સાહેબ પોલીસ અવધક્ષક આણંદ નાઓએ એ.જે.અસારી પોલીસ ઇન્સસ્પેકટર એસ.ઓ.જી. આણંદ નાઓને એસ.ઓ.જી. ને લગતી કામગીરી કરવા સૂચના આપેલ જે અનુંસંધાન માં એસ.ઓ.ચૌધરી પોલીસ સબ ઇન્સસ્પેકટર એસ.ઓ.જી. આણંદ તથા આણંદ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો આણંદ જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. દરમ્યાન પો.કો. ભાવવકકુમાર તથા પો.કો. જગદીશ ભાઈ નાઓને સંયુક્ત રીતે ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે, નાપાડ, તળપદ, ખ્વોજા પાકય પાસે સંજય રાઠોડ નામનો ઇસમ વગર ડિગ્રી એ દવાખાનું ચલાવે છે અનેબોગસ ડોક્ટર છે. જે બાતમી હકીકત આધારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નાવલીના મેડીકલ ઓદફસર ડો.સંજના ચૌહાણ નાઓ તેમજ પંચોના માણસોને સાથે મળેલ બાતમી હકીકતવાળી જગ્યાએ તપાસ કરતા સંજય રાઠોડ નામનો ઇસમ ક્લીનીક ચલાવતા મળી આવેલ. જે ઇસમ કોઇપણ જાતના ડોક્ટરના ડિગ્રી કે સટી વગર ડોક્ટર તરીકેની પ્રેક્ટ્રીસ કરતો હોય

સદરી ઇસમના કહેવાતા કલીનીક મા તપાસ કરતા એલોપેથીક દવાઓ તેમજ ઇન્સજેકર્નો તેમજ ડોક્ટરની

પ્રેક્ટીસ કરવા માટેના સાધન સામગ્રી મળી કુલ્લેદક.રૂ. ૨૦,૬૭૬/- તેમજ એક મોબાઈલ દક.રૂ. ૩૦,૦૦૦/- મળી કુલ્લે રૂ. ૫૦,૬૭૬/- નો મદ્દુામાલ વધુતપાસ અથે કબ્જજે કરી સદર બનાવટી ડૉક્ટર વવરૂધ્ધમા પ્રાથવમક આરોગ્ય કેન્સર,નાવલીના મેડીકલ ઓદફસર ડો.સંજના ચૌહાણ નાઓએ આણંદ રૂરલ પો.સ્ટે. વિગત રજૂ કરતા

મેડીકલ પ્રેકટીસ એક્ટ મજુબ ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાયયવાહી કરવામા આવેલ છે.

Back to top button
error: Content is protected !!