BHUJGUJARATKUTCH

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી કચ્છ જિલ્લા ખર્ચ ઓબ્ઝર્વર તરીકે તરાલ ફ્રેડા રમેશભાઇની નિમણૂક

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૨૩ એપ્રિલ : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-૨૦૨૬ અંતર્ગત કચ્છ જિલ્લામાં યોજાનારી જિલ્લા પંચાયત મતદાર મંડળ, તાલુકા પંચાયત મતદાર મંડળ અને નગરપાલિકા તથા મહાનગર પાલિકાની ચૂંટણી માટે ખર્ચ ઓબ્ઝર્વર  તરાલ ફ્રેડા રમેશભાઇ, સહાયક રાજ્યવેરા કમિશ્નર, સહાયક રાજ્યવેરા કમિશ્નર ની કચેરી, અમદાવાદની નિમણૂંક કરવામાં આવી છે.ખર્ચ ઓબ્ઝર્વર તરાલ ફ્રેડા રમેશભાઇનો મોબાઈલ નંબર ૯૬૦૧૬૧૨૪૮૫ છે. ખર્ચ ઓબ્ઝર્વર ના લાયઝન અધિકારી તરીકે નરેન્દ્રકુમાર માકાસણા, રાજ્યવેરા અધિકારી, સહાયક રાજ્ય વેરા કમિશ્નર કચેરી, ભુજ, મોબાઇલ નંબર. ૯૭૨૭૬૧૫૮૧૫ તથા મદદનીશ લાયઝન અધિકારી તરીકે  તસ્લીમ સુમરા, રાજ્ય વેરા નિરીક્ષક, સહાયક રાજ્ય વેરા કમિશ્નર ની કચેરી, ભુજ, મોબાઇલ નંબર – ૯૯૦૪૧૨૩૦૪૬ રહેશે.

Back to top button
error: Content is protected !!