ARAVALLIMEGHRAJMODASA

મેઘરજ – શ્રી એન.યુ.બિહોલા, પી.વી.એમ. હાઇસ્કૂલ ઇસરીનું 96.74 ટકા પરિણામ – હર્ષિત પટેલ 93.14 ટકા સાથે પ્રથમ ક્રમ મેળવ્યો 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ – શ્રી એન.યુ. બિહોલા, પી.વી.એમ. હાઇસ્કૂલ ઇસરીનું 96.74 ટકા પરિણામ – હર્ષિત પટેલ 93.14 ટકા સાથે પ્રથમ ક્રમ મેળવ્યો

ધોરણ 12 ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું જેમાં મેઘરજ તાલુકાની શ્રી એન.યુ.વિદ્યાલય પી.વી.એમ. હાઇસ્કૂલ ઇસરી નું ધમાકેદાર રિઝલ્ટ જોવા મળ્યું હતું જેમાં શાળાનું 96.74% પરિણામ આવ્યું હતું.ખાસ કુલ 123 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જે પૈકી 119 વિધાર્થીઓ પાસ થયેલ હતા જેમાં સેન્ટર અને શાળામાં પ્રથમ ક્રમે હર્ષિત પ્રવીણકુમાર પટેલ – 93.14% મેળવ્યા હતા દ્રિતીય સ્થાને ભક્તિ કીર્તિકુમાર રાવલ – 89.71% તથા ત્રીજા ક્રમે લતીશાબેન ચીમનભાઈ પટેલ – 89.14% મેળવ્યા હતા ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓ પણ સારુ પરિણામ મેળવ્યું હતું કિશનકુમાર જગાભાઈ રાઠોડ – 87.85%,પ્રાચી પ્રવીણભાઈ ફેરા– 83.28%,જીયાબેન જગદીશભાઈ ડામોર – 82.71%,હર્ષ કુમાર કાળાભાઈ તરાલ – 82.71%,જયેશકુમાર નટુભાઈ ડામોર – 81.71%,પ્રિયા અશોકભાઈ મલાવત – 81.57%,જીનલબેન ભરતભાઈ કટારા – 81.43%,જાનવી કાંતિભાઈ પટેલ – 80.86 % મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું જેમાં સમગ્ર વિધાર્થીઓનો શાળાના મંડળ તથા શાળા પરિવાર તરફથી તમામ વિદ્યાર્થીને હાર્દિક અભિનંદન તમારું ભવિષ્ય ઉજ્જવળ રહે તેવી શુભેચ્છાઓ

Back to top button
error: Content is protected !!