BODELICHHOTA UDAIPURCHHOTA UDAIPUR CITY / TALUKO

બોડેલી પોલીસ દ્વારા જુગારનો ગણનાપાત્ર કેશ સોધી કુલ કિંમત રૂપીયા ૧,૨૭,૫૦૦/-નો મુદામાલ જપ્ત કર્યો.

એસ.આર ગામીત સર્કલ ઇન્સપેકટરશ્રી બોડેલી સર્કલ બોડેલી નાઓના માર્ગ દર્શનથી.

જે.વી પગી પોલીસ સબ ઇન્સપેકટર બોડેલી નાઓના અંગત બાતમી મળતા બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના મોરખલા આ પો વિસ્તારના ઝંડ ગામમા રયજીભાઈ છોટુભાઈ રાઠવા નાઓના મકાનની બાજુમા આવેલ ખુલ્લી જગ્યામા કેટલાક ઇસમો પત્તા-પાનાનો હારજીતનો જુગાર રમતા.

હોય એ બાપની વાળી જગ્યાએ રેડ કરતા ૨૬ આરોપીઓને ઝડપી પાડ્યા હતા જે દરમિયાન કુલ દાવ ઉપરના રોકડા રૂપિયા ૨૭,૦૦૦/- તથા અંગ-ઝડતીના રોકડા રૂપિયા ૩૦,૫૦૦/- તથા મોબાઇલ નંગ-૧૩ કીમત રૂપીયા ૭૦,૦૦૦/- મળી કૂલ મુદ્દામાલની કિંમત રૂપીયા,૨૭,૫૦૦/- નો મુદ્દામાલ કબજે કરી કુલ ૨૬ આરોપીઓ વિરૂધ્ધમાં બોડેલી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર

 

 

Back to top button
error: Content is protected !!