
તા.૧૭.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રેલ્વે સ્ટેશન પર કાર રોડ વચ્ચે મૂકી જતા રાજકીય રેલ્વે પોલીસે કારને લોક મારી કાયદેસરની કાર્યવાહી કરી
દાહોદ રેલ્વે સ્ટેશન આગળ જેમ તેમ વાહનો પાર્ક કરી જતા રાજકીય રેલ્વે પોલિસ દ્વારા કાર્યવાહી
આજરોજ રવિવાર ૧૦:૦૦ કલાકએ વાત કરીયે દાહોદ રાજકીય રેલ્વે પોલિસ દ્વારા દાહોદ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિગમાં હતા તે દરમ્યાન બ્લેક કલરની MP.09.WF.6651 નંબર ની કાર રેલ્વે સ્ટેશનની બહાર રસ્તા પર ઉભી જોતા.રસ્તા પર ઉભેલી કારના કારણે કોઈ અકસ્માત સર્જાય રાજકીય રેલ્વે પોલિસના માણસોં કાર નજીક આવી આસપાસ જોતા વાહન માલીક સ્થળ પર ન જોવાં મળતા.વાહન માલીકને કાયદાનું ભાન કરાવવા અને સબક શીખડાવા તે કારના ટાયરમાં લોક કરી દીધી હતી.ત્યાર થોડા સમય બાદ વાહન માલીક કાર પાસે આવતા.કારના ટાયરમાં લોક જોતા રાજકીય રેલ્વે પોલિસ મઠકે કાર માલીક જઈ અને પોતાની ભૂલ સ્વીકારી અને રાજકીય રેલ્વે પોલિસ દ્વવારા વાહન માલિકને આવી રીતે રસ્તા પર જેમ તેમ વાહન પાર્ક ન કરવા સમજાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવાં મળેલ છે




