GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના સુરેલી ગામ માં પંચમહાલ ફિઝિકલ એકેડેમી દ્વારા આર્મી અગ્નિવિર ભરતી મેળા નું આયોજન

તારીખ ૧૭/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકા ના સુરેલી ગામમાં પંચમહાલ ફિઝિકલ એકેડેમી દ્વારા આર્મી અગ્નિવિર ભરતી મેળા નું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં કોબ્રા કમાન્ડો હાર્દિક ભાઈ બારોટ તથા કોચ એક્સ મેન જીગ્નેશ ભાઈ તથા તુષાર પટેલ ની નિગરાની માં 15 મી ઑગસ્ટ ના સવાર માં વેહલા ૬ વાગ્યા થી ભરતી ચાલુ કરવામાં આવી હતી જેમાં ૧૬૦૦ મીટર રનિંગ પુલ ઉપીસ બીમ ફયસીકલ ફિટનેસ ટેસ્ટ આર્મી રેલી જેવી પ્રેકટીસ એક્સપેરીએન્સ ની તાલીમ યોજાય હતી જેમાં અલગ અલગ જિલ્લા ના છોકરા તથા છોકરીઓ એ ભાગ લીધો હતો જેમાં લંબાઈ.વજન.દોડ તથા ફુલ ઉપસ તથા લેખિત પરીક્ષા યોજાય હતી ત્યારબાદ તબીબી પ્રક્રિયા હાથ ધરવામા આવી હતી જેમાં આમાં ખેડા જિલ્લા ના એક યુવાન નામે મહેશ ભાઈ તળપદા જેઓએ પૂરી ભરતી દરમ્યાન બધી કસોટી પાસ કરી હતી તથા ગ્રેડિંગ માર્ક થી બધા માં ફુલ માર્ક્સ થી પાસ થતા પંચમહાલ ફિઝિકલ એકેડેમી દ્વારા પેહલા નંબર માં આવેલ મહેશ ભાઈ ને ગિફ્ટ તથા પુષ્પગુચ્છ થી સન્માન કરવામાં આવ્યું હતું જેથી તમામે તાળીઓ ન ગડગડાટ થી વધાવી લેવામાં આવ્યા હતા ત્યાર બાદ પૂરી ભરતી મેળા નું રિઝલ્ટ પણ સારૂ આવ્યું હતું તેથી તેમની એકજ અપીલ કે કોઈ આર્મી પોલીસ કે કોઈ પણ બીજી ફોર્સ ની તૈયારી કરતા યુવાઓ માટે આ પંચમહાલ ફિઝિકલ એકેડેમી બહુ ઉપયોગી સાબિત થઇ શકે છે તેવું જણાવ્યું હતું આ પંચમહાલ ફિઝિકલ એકેડેમી માં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!