અટારી બોર્ડર પર બ્રહ્માકુમારી બહેનોએ રાષ્ટ્ર ભક્તિ દેશ સેવા અને વ્યસનમુક્તિ નો સામૂહિક સંદેશ આપ્યો

11 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
2૦ હજારની મેદની વચ્ચે આપસી સ્નેહ – સદભાવનું નાટક જી કરી વ્યસનમુક્તિ ના સંકલ્પ લેવડાવ્યા ડીસા – તા -૯-૦-૨૬ વૈશ્વિક અધ્યાત્મ સંસ્થા બ્રહ્માકુમારીઝ દ્વારા પંજાબ – અમૃતસર પાસે આવેલ ભારત પાકિસ્તાનની અટારી બોર્ડર પર બ્રહ્માકુમારી બહેનોના વિશાળ ગ્રુપ દ્વારા રાષ્ટ્રભક્તિ સાથે વ્યસન મુક્ત ભારતના શિવ સંદેશ આપવામાં આવેલ.બ્રહ્માકુમારી મીડીયા સંયોજક શશીકાન્ત ત્રિવેદીના જણાવ્યાનુસાર દેશભરમાં સંસ્થા દ્વારા વ્યસન મુક્ત ભારતના લક્ષ સાથે સેંકડો કાર્યક્રમો દેશભરમાં થઈ રહ્યા છે જેમાં અટારી બોર્ડર પર ઉપસ્થિત 20 હજારની માનવ મેદની વચ્ચે બ્રહ્માકુમારી બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્ર ભક્તિ દેશ સેવા સાથે વ્યસન મુક્ત ભારત માટે સામુહિક દ્રઢ સંકલ્પ લેવડાવેલ સાથે નૃત્ય નાટીકા દ્વારા ડ્રગ્સ ઘેરોવાથી આપ આપસી સ્નેહ શાંતિ સહસભાવના થી શ્રેષ્ઠ ભારત વ્યસન મુક્ત બાળયુવા માણસ અને સેવા ભાવને પ્રત્યક્ષ કરતા નાટક દ્વારા વિશાળ માનવ મેદનીને પ્રેરણા આપેલ તથા રાજયોગાનો અભ્યાસ દ્વારા આત્મ સશક્તીકરણ નો શિવ સંદેશ આપવામાં આવેલ.





