રાષ્ટ્રીય ભાતું સાંસી સમાજ વિકાસ સંઘના ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે રાહુલ જગદીશભાઈ ભાટ ની નિમણૂક કરવામાં આવ્યા
AJAY SANSISeptember 26, 2024Last Updated: September 26, 2024
91 Less than a minute
તા ૨૬.૦૯. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:રાષ્ટ્રીય ભાતું સાંસી સમાજ વિકાસ સંઘના ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે રાહુલ જગદીશભાઈ ભાટ ની નિમણૂક કરવામાં આવ્યા રાષ્ટ્રીય અધ્યક્ષ તથા સંસ્થાપક જયરાજ સાગર ભાટ માલ્હા ના આદેશ અનુસાર કરવામાં આવી હતી તેમની નિમણૂકથી સંઘના વંચિત વર્ગના સમજોત્થાન ના પ્રયાસો કરી સમાજ ઉપયોગી કાર્ય વધુ વેગ વંતા કરવામાં આવશે તથા સંઘના નીતિ નિયમોનું પાલન કરી કાર્ય કરવાનું રહેશે તે નિમણૂક બદલ તેમને સંઘના સભ્યો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી