BANASKANTHADEESA

૬૭મી શાળાકીય નેશનલ ફેન્સીંગ સ્પર્ધા માં ગુજરાત ને બ્રોન્ઝ મેડલ

૬૭ મી શાળાકીય નેશનલ ફેન્સીંગ અં – ૧૪ ભાઈઓ – બહેનોની સ્પર્ધા જગદલપુર, છત્તીસગઢ માં તા. ૧૪ થી ૧૭ જાન્યુઆરી ૨૦૨૪ દરમ્યાન યોજાઈ રહેલ છે. જેમાં ગુજરાતની ફોઈલ ભાઈઓની ટીમ જીગ્નેશ મુલાની, યુવરાજજી ઠાકોર, વીરેન્દ્ર ખેર, રુદ્રરાજસિંહ ઝાલા એ બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. વિજેતા ખેલાડીઓ અને કોચીઝ તથા સપોર્ટ સ્ટાફ ને એમેચ્યોર ફેન્સીગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટ ના પ્રમુખ દુર્ગેશ અગ્રવાલ અને મંત્રી ભરતજી ઠાકોર એ અભિનંદન પાઠવેલ છે.

ભરત ઠાકોર ભીલડી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!