BANASKANTHAPALANPUR

રાજ્ય કક્ષાએ આદર્શ વિદ્યાલય, વિસનગર ઝળકી

14 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

રાજ્ય કક્ષાએ આદર્શ વિદ્યાલય, વિસનગર ઝળકી
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિધાલય, વિસનગર ખાતે ધોરણ-૧૧ માં અભ્યાસ કરતી વિધાર્થીની *ચૌધરી આસ્થા સંજયભાઈ એ રાજ્ય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ* પ્રાપ્ત કરીને રાજ્ય કક્ષાએ શાળાને ગૌરવ અપાવવા બદલ કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા હોદ્દેદારશ્રીઓ અને શાળાના આચાર્યશ્રી તથા આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરના સમગ્ર સ્ટાફ મિત્રોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવી રમત-ગમત ક્ષેત્રે આસ્થા ચૌધરી ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે એવા શુભાશિષ પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!