BANASKANTHAPALANPUR

પાલનપુરમાં કાળઝાળ ગરમી મા પશુઓ માટે ૪૭ નંગ પાણીના ટાંકા અને ૧૦૦ નંગ ચાટનું ફ્રી મા વિતરણ કરાયું

9 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પશુ માટે પાણીની પરબ.પાલનપુરમાં કાળઝાળ ગરમી મા પશુઓ માટે ૪૭ નંગ પાણીના ટાંકા અને ૧૦૦ નંગ ચાટનું ફ્રી મા વિતરણ કરાયું. જીવ દયા ફાઉન્ડેશન ના જીવ દયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી ૧૧. પિન્કીબેન પરીખ ૧૧ .દીપુ રામનામી ૨૫ નંગ સહયોગથી ૨૫ દિવસમાં ૪૭ પાણીના ટાંકા મુકવામાંઆવ્યા જીવદયાપ્રેમી ઠાકોરદાસ ખત્રી હસ્તે ૪૭ પાણી ટાંકીઓ અને સ્ટીલની ચાર્ટ અને સાદી ચાર્ટ ૧૦૦ નંગ વિતરણ કરવામાં આવ્યું પાલનપુરમાં અલગ-અલગ સોસાયટી માં ૪૭ પાણીના ટાંકા મૂકવામાં આવ્યા. ધક ધકતા તાપ ૪૦થી ૪૫ ટેમ્પરેચર મા જો આ માનવીપણ શહેર માં ફરી ન શકે તો આમૂંગાઓ નું કોણ ? પાલનપુરમાંજીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી સારા ભાવે મહેનત કરી એરિયા પ્રમાણે જે જીવદયા પ્રેમી રોજ સફાઈ કરશે તેવું નક્કી થયેલ.પ્રાણીઓ માટે ટાંકા મા દ૨૨ોજ ચોખ્ખું પાણી ભરશો મુંગાઅને અબોલ પશુઓની ના આર્શીવાદ મળશે આવી રીતે જીવદયાના ઉત્તમકાર્ય કરતા રહેશો. ગૌમાતા, સ્વાનનોમાટે પાણી ના ટાંકા પાલનપુર શહેરીવિસ્તાર મા પાણીના ટાંકી નું જીવ દયાપ્રેમી ઠાકોરદાસ ખત્રી હસ્તે સંચાલનકરવામાં આવી રહ્યું છે આ સેવાકાર્યમાં જીવ દયા ફાઉન્ડેશનના જીવ દયા પ્રેમી ઠાકોર દાસખત્રી . પિન્કીબેન પરીખ. દિનેશભાઈ શર્મા. મહેશભાઈ ચંદુલાલ ઠક્કર. મનીષ પરમાર.પરાગભાઈ સ્વામી, કાર્તિકખત્રી. મોહનભાઈ રિક્ષાવાળા,વગેરે ઓ એ સેવાઆપીહતી.જીવદયા પ્રેમી ઠાકોર દાસખત્રીએ જણાવ્યું કે પાણી ટાંકા મુકવાની સેવા આગળ પણ ચાલુ રહેશે.

Back to top button
error: Content is protected !!