શ્રી રામ જાનકી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને મુક્તાબેન કનૈયાલાલ દરજી (યુકે) જન્મદિવસ નિમિત્તે ચોપડા, અને સ્ટેશનરી કીટ આપીને અનોખી ઉજવણી કરવામાં આવી
28 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી રામ જાનકી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને
મુક્તાબેન કનૈયાલાલ દરજી યુકે જન્મદિવસ નિમિત્તે ચોપડા, અને સ્ટેશનરી કીટ આપીને અનોખી ઉજવણી કરવામાં આવી મુક્તાબેન કનૈયાલાલ દરજી યુકે જન્મદિવસ નિમિત્તે પાલનપુરમાં મોટા રામજી મંદિરમાં શ્રી રામજાનકી પ્રાથમિક શાળામાં જીવ દયા ફાઉન્ડેશન દ્વારા મુક્તાબેન કનૈયાલાલ દરજીયુકેજન્મદિવસ નિમિત્તે કનૈયાલાલ દરજીના વિશાલ ભાઈ દરજીનાશ્રી રામ જાનકી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને મુક્તાબેન કનૈયાલાલ દરજી (યુકે) જન્મદિવસ નિમિત્તે ચોપડા, અને સ્ટેશનરી કીટ આપીને અનોખી ઉજવણી કરવામાં આવી જાસલીન બેન હસ્તે ચોપડા, અને સ્ટેશનરી કીટ અને કેક વિદ્યાર્થીઓને આપીને અનોખી ઉજવણી કરવામાં આવી જેથી શાળામાં વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા હતા.ઠાકોરદાસ ખત્રીએ જણાવ્યું કેઅમારા ગ્રુપમાં સેવાભાવી મિત્રનો કોઈનો પણ જન્મદિવસ હોય તો સેવાદિન તરીકે ઉજવવામાં આવેછે.અને કૈક ના કાપીને એક અનોખી પહેલ કરી હતી.આજ રીતે તમામ લોકો” પોતાનો જન્મદિવસ। બાળકોના આશીર્વાદ મળે અને જન્મદિવસની પાર્ટીમાં થતો ખોટો ખર્ચપણ બચી જાય અને સમાજમાં એકદાખલો બેસે સેવા કાર્યમાં જીવદયા ફાઉન્ડેશનના પ્રમુખ જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી. પિન્કીબેન. તારાબેન. ચેતનભાઈ દરજી બીટુભાઈ દરજી.રાકેશભાઈ બાપજી. મુકેશભાઈ મહેતા વનરાજસિંહ. પરાગભાઈ સ્વામી .તેમજ સ્ટાફ ગણ સહિતના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં શાળા ના સંચાલક શ્રી સાતલપુર તાલુકા મહિલા મોરચા પ્રમુખ અલકાબેન પ્રજાપતિ શાળાના શિક્ષકગણ હાજરહ્યા હતા. આજના સેવાકાર્યક્રમનેસફળ બનાવ્યો હતો. મિત્રોસહિતતમામનો શાળા વતી ઠાકોરદાસખત્રીખૂબ ખૂબ આમાર માનવામાંઆવ્યો