જીવ દયા ફાઉન્ડેશન દ્વારા સ્વ ચીમનલાલ અંબાલાલ જીવરામ ની વાર્ષિક પાંચમી પુણ્યતિથિ નિમિત્તે શ્રી સોની ફ્રામૅ પ્રાથમિક શાળા અને ભડથ પ્રાથમિક શાળા. બે શાળામાં નાસ્તો અને ઠંડા પીણા ની બોટલ આપવામાં આવી
25 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જીવ દયા ફાઉન્ડેશન દ્વારા સ્વ ચીમનલાલ અંબાલાલ જીવરામ ની વાર્ષિક પાંચમી પુણ્યતિથિ નિમિત્તે વિમુ બેન જીવરામ (યુકે) સહયોગથીઈકબાલગઢમાં આવેલ શ્રી સોની ફ્રામૅ પ્રાથમિક શાળા ધોરણ ૧ થી ૫ ના વિદ્યાર્થીઓ નાસ્તો અને ઠંડા પીણા ની બોટલ મળતા તેમના ચહેરા પર આવેલી સ્માઇલ જઅઢળક, અનહદ આનંદ અને બાળકો ખુશ થઈગયા અને આશીર્વાદ આપ્યા આચાર્યશ્રી સુવેરા રમેશભાઈ સાંજાભાઇ.શિક્ષક શ્રી પ્રજાપતિ હિરેનભાઈ કાંતિભાઈ . અને સોનેરી વિનોદ કુમાર શીવાભાઈ અને મિત્રો સહિત હાજર રહ્યા હતા અને શ્રી સોની ફ્રામૅ આંગણવાડી નાના ભૂલકાઓ ને નાસ્તો અને ઠંડા પીણાંની બોટલ આપવામાં આવી તથા પાલનપુર થી ૨૦ કિલોમીટર ભડથ ગામ માં ભડથ પ્રાથમિક શાળા એક થી પાંચ ધોરણના વિદ્યાર્થીઓને મળતાં તેમના ચહેરા પર આવેલી સ્માઇલ જઅઢળક, અનહદ આનંદ અને બાળકો ખુશ થઈગયા અને આશીર્વાદ આપ્યાઆજના આ આ સેવા કાર્યમાં જીવદયા ફાઉન્ડેશનના પ્રમુખ જીવદયા પ્રેમી ઠાકોર દાસ પરાગભાઈ સ્વામી. ચેતનભાઇ દરજી. દિનેશભાઈ શર્મા સાહેબ અને પિન્કીબેન. ખડાલીયા તારાબેન. ખડાલીયા.શાળાના પ્રિન્સિપાલ મધુબેન શંકરલાલ પટેલ અને શિક્ષિકા ફાલ્ગુનીબેન કીર્તિકુમાર મોઠ અને.મિત્રો સહિત આજ હાજર રહી