ભિક્ષુકને નવજીવન આપતા પાલનપુર ના વેપારી ઠાકોરદાસ ખત્રી

23 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સેવા પરનો ધર્મ ભિક્ષુકને નવજીવન આપતા પાલનપુર ના વેપારી ઠાકોરદાસ ખત્રી
હાલમાં ગણા ભિક્ષુકઆપણને આમતેમ જેવી તેવીસ્થિતિમાં બજારમાં ફરતા જોવામળતા હોઈ છે ત્યારે તેઓની સામેઅમુક વ્યક્તિઓનું ધ્યાન જતું હોયછે તેવી જ રીતે પાલનપુરના જીવદયાપ્રેમી તરીકે જાણીતા ઠાકોરદાસ ખત્રી જેઓ પવન ફૂટવેર નામની દુકાનનામાલિક છે તેમને દુકાને બપોરે એક ભિક્ષુક આવેલ તેમને તેઓએ સન્માનભેર ભિક્ષુક ને નવા ચપ્પલ પહેરાવ્યા,ભિક્ષુકને નવરાવીને નવા કપડાં પહેરાવી જમાડી ને અને ભાડા માટે 100 રૂપિયા આપ્યા બે જોડી કપડા ભિક્ષુકને નવજીવન આપ્યું હતું ઠાકોરદાસખત્રી દર વર્ષે આવી જ રીતે ભિક્ષુકને સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છરાખવા નવા કપડાં,ચપ્પલ જેવી ચીજવસ્તુઓ પોતાનાસ્વખર્ચે લાવી આપી નવજીવન આપવાના પ્રયતો કરી રહ્યા છે તથાઆવા વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે માનસિક રીતે પણ સ્વચ્છ રહે તે માટેપણ અનોખી સેવાકીય પ્રવૃતિ કરીરહ્યા છે ઠાકોરદાસ ખત્રી અનેક પશુપંખીઓના જીવ પણ બચાવી ચૂકચાછે ઉનાળાની દરમિયાન પાણીના કુંડા ચકલી ઘર પાણી ટાંકી મૂકવા નું વિતરણ કરતો હોય છે શહેરની તથા સ્લમ વિસ્તારનીઅનેક શાળાઓમાં અને આંગણવાડીમાં જઈ જરૂરિયાતમંદ બાળકોને નિશુલ્ક બૂટ ચપ્પલઆપી અનેક સેવાકીય પ્રવૃતિઓમાંઅગ્રેસર હોઈ છે.








