DESARGUJARATVADODARA

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ડુંગરીપુરા ગામ ખાતે પ્રાકૃતિક ખેતી નું આયોજન કરવામાં આવ્યું

ડેસર પરમાર ચિરાગ
ડેસર તાલુકાના ડુંગરીપુરા ગામ ખાતે ઓમ નારાયણ મોડલ ફામ ખાતે પ્રાકૃતિક ખેતી કૃષિ તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આત્મા પ્રોજેક્ટના અધિક અધિકારી મહેશ પટેલીયા દ્વારા પ્રાકૃતિક કૃષિથી થતા ફાયદાઓ તેમજ પ્રાકૃતિક કૃષિ વિશે માહિતી આપી હતી તેમજ પ્રભાતભાઈ ભોઈ સીઆરપી દ્વારા જીવા અમૃત અને ધન જીવામૃત વિશે અનેક માહિતી આપી હતી.

Back to top button
error: Content is protected !!