શહેરા મંગલિયાણા તાલુકા પંચાયત બેઠકની પેટાચુટણી માટે ભાજપના ઉમેદવાર દ્વારા વાજતેગાજતે ફોર્મ ભર્યુ
પંચમહાલ-
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા,
પંચમહાલ જીલ્લામાં સ્થાનિક નગરપાલિકા
[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

ની ચુટણીઓનો ધમધમાટ હવે શરુ થયો છે. નગરપાલિકાની સાથે સાથે તાલુકા પંચાયતની પેટાચુટણીઓ પણ યોજાઈ રહી છે. ત્યારે શહેરાની મંગલિયાણા બેઠકની પેટાચુટણીને લઈને ભાજપ દ્વારા પણ નામ જાહેર કરી દેવામા આવતા ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી શરુ કરવામા આવી હતી. ભાજપના ઉમેદવારા તરીકે દેવેન્દ્ર કુમાર વિજયભાઈ પગીને નામ જાહેર કરવામા આવ્યુ છે. ત્યારે આજે તેમણે મામલતદાર કચેરી ખાતે ભાજપના અગ્રણીઓ અને સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. અને ચુટણી અધિકારીને ફોર્મ સુપરત કર્યુ હતુ.
જેમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીગ્નેશભાઈ પાઠક,પૂર્વ શહેરા તાલુકા પ્રમુખ મગનભાઇ પટેલીયા,શહેરા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય ડો.કિરણસિંહ બારીઆ,તથા જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્યો,સરપંચો,તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા