તાપી કે તારે પ્રોજેકટ હેઠળ 28 આદિવાસી વિધાર્થીઓ ઈસરોનો પ્રવાસ પૂર્ણ કરીને સુરત એરપોર્ટ આવ્યા…
MADAN VAISHNAVAugust 13, 2025Last Updated: August 13, 2025
12 Less than a minute
વાત્સલ્યમ સમાચાર
તાપી
‘તાપી કે તારે’ પ્રોજેક્ટ હેઠળ તાપી જિલ્લાના 28 આદિવાસી બાળકો ચેન્નાઈના શ્રીહરિકોટા સ્થિત ઈસરોનો પ્રવાસ પૂર્ણ કરીને સુરત એરપોર્ટ આવી પહોંચ્યા…
આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે આ વિદ્યાર્થીઓને આવકાર્યા, તેઓ સાથે સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા તેમજ રોચક અનુભવો જાણ્યા..
તાપીના તારલાઓએ શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર (ઈસરો)ની મુલાકાત તેમજ જીવનની પ્રથમ આકાશી ઉડાનના અનુભવોને વાગોળ્યા…તાપી જિલ્લાની નવીન પહેલ પ્રેરણાદાયી; રાજ્યના અન્ય આદિજાતિ જિલ્લાઓમાં શૈક્ષણિક પ્રેરણા પ્રવાસના નવતર પ્રયોગનું અમલીકરણ કરાશે: આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રીશ્રી
«
Prev
1
/
122
Next
»
કોમર્શિયલ ગેસના બાટલાના બુકિંગ બંધ, જેથી ઘણી ફેક્ટરીઓમાં તાળા મારવા જેવી સ્થિતિ આવી: ઈસુદાન ગઢવી
સેગવા ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની કેનાલની ફરી એક યુવાન ડૂબી જવાની ઘટના
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન, #MMC4WOMEN
«
Prev
1
/
122
Next
»
MADAN VAISHNAVAugust 13, 2025Last Updated: August 13, 2025