DAHODGUJARAT

દાહોદ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન 

તા.

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0;
algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 0;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 39;

૧૪.૦૯.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન

આજરોજ તા.૧૪.૦૯.૨૦૨૪ ના શનિવારે સવારે.૧૦.૩૦ કલાકે શનિવાર દાહોદ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા દાહોદ શહેરમા આવનાર ગણપતિ અને ઈદે મિલાદુન નબીના પર્વમા કોમી સોહાદનું વાતાવરણ બને અને દાહોદ જિલ્લામાં સિકલસેલ એનીમીયાની બિમારીમા મોટા પાયે દર્દીઓને રક્તની જરૂર પડે છે.અને આવાં દર્દીઓને રક્ત સેહલાઈથી અને ઝડપથી રક્ત મળી રહે એવા ભાવ સાથે દાહોદ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ઇન્ડિયન રડક્રોસ સોસાયટીના શહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામા આવ્યું.અને આં રક્તદાન શિબિરમા મોટા ભાગે પોલીસ કર્મીઓ અને દાહોદ નગરની જનતાએ રક્તદાન કરી રક્તદાન શિબિરમા જોડાયા

Back to top button
error: Content is protected !!