BANASKANTHADHANERA

ધાનેરામાં 54 ગામ આજણા ચૌધરી સમાજમાં સમાજ સુધારણા અને સમુહ લગ્ન બાબતે યોજાઈ સભા..

ધાનેરામાં 54 ગામ આજણા ચૌધરી સમાજમાં સમાજ સુધારણા અને સમુહ લગ્ન બાબતે યોજાઈ સભા… ધાનેરા તાલુકામાં આંજણા સમાજના યુવાનોને દાઢી નહીં રાખવા ફરમાન… દાઢી રાખનારને 51 હજારના દંડની કરાઈ જોગવાઈ.. ધાનેરાની ત્રિસી અને ચોવીસી સમાજના આગેવાનોએ અને યુવાનોની મિટિંગમાં સમાજમાં પ્રથમ સુમલગ્ન કરવાનું કરાયું આયોજન… મરણ પ્રસંગમાં વ્યસનને તીલાંજલિ આપવી નહિતર એક લાખનું દંડ કરવામાં આવશે… ભોજન પ્રસંગમાં પૌષ્ટિક ભોજન બનાવવું અને પીરસવા માટે ભાડૂતી માણસો ના લાવવા કરાઈ અપીલ… લગ્ન પ્રસંગે ડીજે પર પ્રતિબંધ મૂકવો, જન્મદિવસ હોટલમાં મનાવવા પર પ્રતિબંધ, લગ્ન પ્રસંગમાં ફટાકડા લિમિટમાં ફોડવા અને પત્રિકા સાદી છપાવવા કરાયો ઠરાવ.. વિવિધ 22 જેટલા સુધારા કરી સમાજ સુધારણા માટે યોજાઈ બેઠક”

અહેવાલ. માસુગ ચોધરી ધાનેરા

Back to top button
error: Content is protected !!