GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૫ ની ઉજવણીના ભાગરૂપે કાઉન્ટ ડાઉન યોગ શિબિર” નું આયોજન

MORBI:ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૫ ની ઉજવણીના ભાગરૂપે કાઉન્ટ ડાઉન યોગ શિબિર” નું આયોજન

 

 

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૫ ની ઉજવણીના ભાગરૂપે તેમજ “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મૂકત ગુજરાત અભિયાન” અંતર્ગત “કાઉન્ટ ડાઉન યોગ શિબિર” નું આયોજન

ઉપરોકત યોગ શિબિર દ્વારા IDY International Day of Yog ના “કોમન યોગ પ્રોટોકોલનું પશિક્ષણ” અને Obesity મેદસ્વીતા, શરીરમાં જરૂર કરતા વધારે ચરબી ધરાવતા લોકોને, અન્ય વધુ રોગો થતા અટકાવવા કરવાના થતા યોગ અભ્યાસની માહિતી, પેક્ટિકલ દ્વારા રજૂ કરવામાં આવનાર છે.

મોરબી જિલ્લાના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે જોડાયેલ યોગ કોચ, યોગ ટ્રેનર, નિઃશુલ્ક યોગવર્ગના યોગ સાધકો અને વિવિધ સંસ્થાઓઓના મિત્રો સાથે સહપરિવાર અને મિત્રો સાથે યોગ શિબિરમાં જોડાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આમંત્રણ પાઠવે છે.

રજિસ્ટ્રેશન, નીચે આપેલ લિંક દ્વારા ઓનલાઇન તેમજ સ્થાન પર કાર્યક્રમ સમયે રૂબરૂમાં કરી યોગ શિબિર માં ભાગ લઈ “સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત” અભિયાનને સફળ કરવા અમૂલ્ય યોગદાન જરૂરથી આપીશું.

રજિસ્ટ્રેશન લિંક: https://forms.gle/Vx78zmfr9jkb6DY48

યોગ શિબિર તા. 27/05/2025 સમય: સવારે 5:30 થી 7:30 સ્થળ: પટેલ કન્યા છાત્રાલય, નવા બસ સ્ટેન્ડ પાછળ, શનાળા રોડ, મોરબી ખાતે યોજાશે

Back to top button
error: Content is protected !!