DAHODGUJARAT

દાહોદ એલ.સી.બી પોલીસે એક કરોડ ઉપરાંત નો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો

તા.૧૪.૦૮.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ એલ.સી.બી પોલીસે એક કરોડ ઉપરાંત નો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો

દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ખંગેલા ચેકપોસ્ટ ઉપરથી ટેન્કર માં લઈ જવાતો ૧ કરોડ ૧૬ લાખ ૧૧ હજાર નો વિદેશી દારૂ વાહન ચેકીંગ દરમિયાન ઝડપી પાડ્યો પોલીસે ટેન્કર ચાલક તેમજ ક્લીનર ની કરી ધરપકડ બન્ને રાજસ્થાન ના રહેવાસી હોવાનું બહાર આવ્યું પોલીસે ટેન્કર માંથી વિદેશી દારૂ ની ૮૭૧ પેટી મોબાઈલ તેમજ ટેન્કર મળી કુલ ૧ કરોડ ૬૬ લાખ ૬૬ હજાર નો મુદ્દામાલ કબજે કર્યો વિદેશી દારૂ નો આટલો મોટો જંગી જથ્થો દાહોદ જિલ્લા માં પહેલી વાર ઝડપી પાડવામાં પોલીસ ને મળી સફળતા હાલ આ વિદેશી દારૂ ક્યાંથી ક્યાં લઈ જવાતો હતો તે દીસામાં પોલીસે તપાસ હાથ ધરી

Back to top button
error: Content is protected !!