BANASKANTHALAKHANI

રાજ્ય કક્ષા ના ગણિત,વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનવાસણા બાળકો પ્રતિબિંબ બન્યા

નારણ ગોહિલ લાખણી

આ વર્ષ ના ગુજરાત સરકાર તરફથી યોજાતાં ગણિત,વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન આયોજન જુનાગઢ જિલ્લા ના ચાપરડા ધામ માં શ્રી.બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે બનાસકાંઠા જિલ્લા ના લાખણી તાલુકા ટી.પી.ઓ.શ્રી.નફિસાબેન,
બી.આર.સી. શ્રી.વિનયભાઈ.જોષી વાસણા(વાતમ) ગામની શ્રી.વાસણા(વાતમ) પગાર કેન્દ્ર શાળા ના સી.આર.સી.શ્રી. વિહાજી.રાજપૂત,આચાર્ય શ્રી.રમેશભાઈ તથા શાળા પરિવાર ના માર્ગદર્શન હેઠળ શાળા ના બાળકો ગોહિલ દેવાભાઈ, ગોહિલ પીનાબેન, રબારી અરવિંદકુમાર, રાજપૂત તુષારકુમાર, રાજપૂત કૃપાલકુમાર, રાજપૂત દિગ્વિજયકુમાર, રાજપૂત રીંકલબેન, રાજપૂત રમીલાબેન, ગામિતી અંજલીબેન, અન્ય બાળવૈજ્ઞાનિક ટીમ ના સાથ અને જૂના અભ્યાસી બાળકો પુરોહિત જીતુભાઈ તથા રાજપૂત કૈલાશકુમાર અન્ય વાસણા ના ખેડૂત વર્ગ ના સહકાર થી આ વર્ષે ફરીથી વાસણા(વાતમ) ગામ અને આપના જિલ્લા ના ખેડૂત ના વિચારશક્તિ લઈને ખેડૂતો આજે કુદરતી સંસાધન નું મદદ થી વિવિધ ટેકનિકલ રીતે પાક બચાવીને વધુ સારો પ્રકૃતિ ખેતી માં મહતમ વધારો થાય તેવા વિચારો પુરોહિત મમતાબેન ચેનાજી તથા વિહોલ ભવાનીસિંહ બનાસકાંઠા ના ખેડૂત ના અનેરા પોષક સાથે વક્તવ્ય થી આકર્ષિત બાળટીમ અને ખાસ બનાસકાંઠા ડાયટ સલાહકાર શ્રી.એસ.એસ.નાગોરી સાહેબ તથા માર્ગદ્શક શ્રી વિહોલ વિજયસિંહ ચંદનસિંહ ને પરમ પૂજ્ય મુક્તાનંદજી બાપુશ્રી આશિષ ગુજરાત રાજ્ય માનનીય મંત્રીશ્રી રાજ્ય કક્ષા આદિજાતિ વિકાસ,પ્રાથમિક,માધ્યમિક અને પૌઢ શિક્ષણ શ્રી.પ્રફુલભાઈ. પાનસેરિયા સાહેબે બનાસકાંઠા જિલ્લા ના ખેડૂત સાથે સમગ્ર ખેડૂતોને વંદન સાથે પ્રકૃતિ ખેતી તરફ જાય તેવા બાળ ટીમ ના આ સંદેશ ને સમગ્ર ગુજરાત ના ખેડૂત વધુ વધુ કુદરતી વાતાવરણ ઉપયોગ કરીને પર્યાવરણ જાળવણી સાથે વિવિધ યોજના સહભાગી થઈ ને સારો મહતમ પાક રક્ષણ કરીને રાષ્ટ્ર ની ખેત પેદાશો માં વધારો થાય તે વાત સાથે ફરીથી બનાસકાંઠા જિલ્લા ના ખેડૂતો ને વિહોલ સાહેબ દ્વારા શુભ સંદેશ સાથે ભવાનીસિંહ અને મમતાબેન શુભેચ્છા આપી હતી

Back to top button
error: Content is protected !!