BANASKANTHAGUJARATPALANPUR

સિંધી ખત્રી યુવા એક્ટિવ ગ્રુપ દ્વારા હાથીદરા વિસ્તારમાં ભોજન પ્રસાદ સેવા ભૂખ્યાને ભોજન કરાવવું એ જ સાચી સેવા, સેવા એ જ સાચો ધર્મ

2 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

*જય ઝુલેલાલ • જય શ્રી રામ*પાલનપુર પાસે હાથીદરા બાજુ, આદિવાસી વિસ્તાર પાલનપુર સિંધી ખત્રી યુવા એક્ટિવ ગ્રુપના ઉમદા સહયોગથી પાલનપુર નજીક હાથીદરા આદિવાસી વિસ્તારમાં ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યો.જરૂરિયાતમંદ પરિવારો સુધી પ્રેમ, કરુણા અને માનવતાનો સંદેશ પહોંચાડવો. પૌષ્ટિક ભોજન દ્વારા બાળકો, મહિલાઓ અને વડીલોના ચહેરા પર ખુશી અને સંતોષ લાવવો સેવાભાવી કાર્યકરોએ ઉત્સાહપૂર્વક સેવા આપી. પ્રસાદનો લાભ મળતાં બાળકો, મહિલાઓ અને વડીલોના ચહેરા પર ખુશી અને સંતોષની લાગણી જોવા મળી.સેવામાં સહભાગી જીવ દયા ફાઉન્ડેશનના ઠાકોરદાસ જામનદાસભાઈ ખત્રી. સિંધી ખત્રી યુવા પ્રમુખ
.દિનેશ શ્યામદાશ માંમતોરા.
તેજભાન જેઠાલાલ હરગુણ
ભરત શ્યામદાશ માંમતોરા સુનીલ લક્ષ્મીચંદ વલેરા
કૈલાસ ભગવાનદાસ આચાર્ય
ભગુભાઈ વાસુભાઇ દુલેરા
યોગેશ સુંદરદાસ દાવડીયા
ઘનશ્યામભાઈ ઓઢરમલ કપુર
વિનય વિક્રમ ભાઈ દાવડીયા
નૈતિક ભરતભાઈ માંમતોરા
સુરેશ મેધરાજમલ માંમતોરા
ગોરવ પરષોત્તમદાસ છંછરીયા જીવદયા ફાઉન્ડેશનના ઠાકોરદાસ ખત્રી સહિત તમામ સેવાભાવીઓએ નિઃસ્વાર્થ સેવા આપી.
પાલનપુર સિંધી ખત્રી યુવા એક્ટિવ ગ્રુપ દ્વારા સમયાંતરે વિવિધ સેવાકીય અને સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
આ કાર્યો સમાજ સેવાના ક્ષેત્રમાં પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યા છે.

Back to top button
error: Content is protected !!