GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીના વાવડી ગામે ઝેરી દવા પી જતા યુવકનું મોત નિપજ્યું

 

MORBI મોરબીના વાવડી ગામે ઝેરી દવા પી જતા યુવકનું મોત નિપજ્યું

મોરબી તાલુકાના મોટી વાવડી ગામની સીમમાં વાડી વિસ્તાર રાજેશભાઈની વાડીએ ઝેરી દવા પી જતા યુવકનું મોત નિપજ્યું હતું.


મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મોટી વાવડી ગામની સીમમાં વાડી વિસ્તાર રાજેશભાઈની વાડીએ અમીરચંદ સીતારામ ડાવર (ઉ.વ.૩૫) નામના યુવકે કોઈ કારણસર ઝેરી દવા પી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!