BOTADBOTAD CITY / TALUKO

સાળંગપુરમાં વિવાદિત ભીંતચિત્રો પર કાળા રંગ જેવું લગાવી તોડવાનો પ્રયાસ

સાળંગપુરમાં હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રોનો મામલો ઉગ્ર બનતા જ્યાં ઉંચી પ્રતિમા અને તેની નીચે આ ભીંતચિત્રો છે ત્યાં બેરીકેટ ગોઠવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અહીંનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં એક પુરુષ હાથમાં ફરસી જેવું હથિયાર લઈને તેમજ કાળા રંગ જેવો કોઈ પદાર્થ લઈને વિવાદિત ભીંતચિત્રો સુધી પહોંચી ગયો અને તેના પર પ્રહાર કરી તોડવાનો પ્રયાસ કર્યો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ પોલીસે આ શખ્સની અટકાયત કરી છે, તેનું નામ હર્ષદ ગઢવી હોવાનું જાણવા મળ્યું છે.

https://www.facebook.com/vatsalyamsamacharguj/videos/828238385380093

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!