DAHODGUJARAT

દાહોદ અવંતિકા હોટલ ઉપર ટર્ન મારતા પાછળથી આવતી ટ્રકે ટક્કર મારતા બસ પલટી બસમાં સવાર એક મુસાફરનું ઘટના સ્થળે મોત 17 જેટલા મુસાફર ઇજાગ્રસ્ત

તા.૨૭.૧૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ અવંતિકા હોટલ ઉપર ટર્ન મારતા પાછળથી આવતી ટ્રકે ટક્કર મારતા બસ પલટી બસમાં સવાર એક મુસાફરનું ઘટના સ્થળે મોત 17 જેટલા મુસાફર ઇજાગ્રસ્ત

મધ્યપ્રદેશ પરિવહન ની બસ ની નડ્યો અકસ્માત અવંતિકા હોટલ ઉપર બસ ટર્ન લેતા સમયે પાછળ થી ટ્રક ચાલકે મારી ટક્કર ટ્રક ની ટક્કર થી બસ પલટી મારી ઘસડાઈ બસ માં સવાર એક મુસાફર નું ઘટના સ્થળે જ મોત 17 જેટલા મુસાફર ઇજાગ્રસ્ત ઈન્દોર અમદાવાદ હાઈવે ઉપર દાહોદ ના જાલત નજીક સર્જાયો અકસ્માત તમામ ઇજાગ્રસ્તો ને 108 મારફતે દાહોદ ની ઝાયડસ હોસ્પિટલ ખસેડાયા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી

Back to top button
error: Content is protected !!