CHHOTA UDAIPURNASAVADI

નસવાડીના જકાતનાકા પાસે ફૂલ સ્પીડમાં આવતા બાઇક ચાલકે રસ્તાની સાઈડમાં ઉભેલા બેને અડફેટમાં લીધા

નસવાડીના જકાતનાકા પાસે ફૂલ સ્પીડમાં આવતા બાઇક ચાલકે રસ્તાની સાઈડમાં ઉભેલા બેને અડફેટમાં લીધા.મહિલાના ખોળામાંથી બે માસનું બાળક ફગોળાયું.બાળકને ગંભીર ઈજાઓ

પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી જકાતનાકા વિસ્તાર પાસે મેન રોડ ઉપર ફૂલ સ્પીડમાં આવતા એક બાઈક ચાલકે રસ્તાની સાઈડમાં ઉભેલા બે વ્યક્તિ તેમજ નાના ભૂલકાને અડફેડમાં લીધા એક સહીત નાના બાળકને ગંભીર ઈજાઓ પહોંતા વધુ સારવાર માટે રીફર કરાયા બાઈક ચાલક ટક્કર મારીને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.નસવાડી મેન રોડ ઉપર પેટ્રોલ પમ્પ સાઈડથી જકાતનાકા વિસ્તાર પાસે પૂરપાટે એક બાઈક ચાલાક પસાર થતો હતો જયારે જકાતનાકા વિસ્તાર પાસે (1) મણીલાલભાઈ જેઠાભાઈ ભીલ, ગામ ઝરખલી તાલુકો નસવાડી (2) સપનાબેન દીક્ષિતભાઈ .ગામ રોજીયા તાલુકો નસવાડી તેમજ સપનાબેન બે માસના બાળકને ખોળામાં લઈને રોડની સાઈડમાં ઉભા હતા તે સમયે બંનેને બાઈક ચલાકે અડફેડમાં લઇ લીધા હતા અડફેડમાં લેતા બે ને ગંભીર ઈજાઓ પહોંચી હતી જયારે માતાના ખોળામાં રહેલ બે માસના માસુમનો આબાદ બચાવ થયો હતો પૂરપાડમાં આવતો બાઈક ચલાકે આ લોકોને અડફેડમાં લેતા હવામાં ફગોળાઈ ગયા હતા જયારે અકસ્માત સરજીને બાઈક ચાલાક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો જયારે ઘટના સ્થળે જોત જોતમાં લોક ટોળા ઉમટી પડ્યા હતા અને આજુબાજુ ઉભેલા લોકોએ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ખાનગી સાધમાં સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે પહોંચાડ્યા હતા જયારે મણિલાલ ભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેવોને વધુ સારવાર માટે રાજપીપલા તેમજ નાના ભુલાકને બોડેલી ખાતે રીફર કરવા પડ્યા હતા જયારે પોલીસને અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે પહોંચી ગઇ હતી પૂરપાડ ચાલતી બાઈક તેમજ બાઈક કોણ ચલાવતું હતું તે માટે પોલીસ આજુબાજુની દુકાનોમાં લાગેલા સી સી ટી વી ફૂટે જ પણ તપાસી રહી છે નસવાડીમાં બાઈક ચાલકો ને નસવાડી પોલીસનો છૂટો દોર મળી રહ્યો હોય તેવું લાગી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!