BODELICHHOTA UDAIPUR

બોડેલી માહે રમજાન નો રોજો રાખતા જુડવા ભાઈઓ

બોડેલીમાં સજાવટ વાળા અમીન ખત્રીના જુડવા પુત્રોએ આજે માહે રમજાન નો પ્રથમ રોજો રાખી ખત્રી સમાજનુ ગૌરવ વધાર્યું સજાવટ વાળા ખત્રી અમીનભાઈ ના પુત્રો મોહમ્મદ ઉંમર વર્ષ 6 તથા મહંમદ અર્ષ ઉંમર વર્ષ 6 જુડવા ભાઈઓ એ રોજો રાખી માંહે રમજાન મહિના ની ઈબાદત ની મિસાલ આપી ખુદા વંદા એ કરીમ બન્ને જુડવા ભાઈઓનો હોસલો બુલંદ કરે વાત્સલ્યમ્ સમાચાર પરીવાર એમ ને દુવાઓ થી નવાજે છે.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!