
તા.૨૫.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ સંચાલિત રામાનંદ પાકૅના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ મહાકુંભ મેળા પ્રયાગરાજ જવા માટે પ્રસ્થાન
દાહોદ. રામજી મહારાજ મંદિર ટ્રસ્ટ દાહોદ સંચાલિત રામાનંદ પાકૅ દાહોદ મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ ઉત્તર પ્રદેશ ના ઈલાહાબાદ પ્રયાગરાજ મુકામે ૨૦૨૫ મા આયોજિત મહાકુંભના મેળા મા સંતો મહંતો સાથે ઉપસ્થિત રહેવા રામાનંદ પાકૅ ખાતે થી પ્રસ્થાન કરયુ આ પ્રસ્થાન ના મંગળ અવસર પર રામાનંદ પાકૅ ના સેવાભાવી સભ્યો ડો.નરેશ ચાવડા. અમૃતલાલ પ્રજાપતિ.ત્રુષિજી વ્યાસ તથા સભ્યો તેમજ સનાતન વલ્ડ પરિવાર ના સભ્યો દ્વારા શ્રીફળ પુષ્પ આપી મહારાજ




