Oplus_16908288

બોડેલીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો – આરોપી કાર મૂકી ફરારછોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગજેન્દ્રપૂરા ગામેથી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ કર્મચારી એ.એસ.આઇ દિનેશભાઈ તથા ચાવડા હરેન્દ્રસિંહની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી.મળતી માહિતી મુજબ, પોલીસે અંદાજે રૂપીયા ૭,૬૦,૦૦૦લાખ જેટલો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી પોતાની કાર મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.બોડેલી પોલીસ દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે અને આરોપીની શોધખોળ ચાલુ છે. રિપોર્ટર તોસીફ ખત્રી
એક પિતાના બે જુડવા દીકરા પણ જ્ઞાતી અલગ અલગ..યુવરાજ સિંહે બોગસ જાતિ પ્રમાણપત્રનું કૌભાંડ ખોલ્યું
ચાલુ મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા સરકારી જમીનને પચાવી પાડી ?!!
ગ્રામ પંચાયત સરપંચ જો કામ ન કરે તો તેને સસ્પેન્ડ કરો - મંત્રી
Follow Us
Back to top button
error: Content is protected !!