BANASKANTHAGUJARATPALANPUR

પોલીસ ડોગ્સ કોડ બનાસકાંઠા ની મુલાકાતે શ્રીરામ સ્કૂલ પાલનપુર ના બાળકો 

11 જુલાઈ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

ધોરણ બે ના વિદ્યાર્થીઓ જેની ટીમે પોલીસ હેડ ક્વાર્ટર ની શુભેચ્છા મુલાકાત જ્ઞાન વર્ધન માટે લીધી જેમાં પોલીસ ગ્રાઉન્ડની મુલાકાત પોલીસ માઉન્ટેડ ઘોડે સવારની મુલાકાત પોલીસ ડોગ સ્કોડ ગુના શોધક શાખાની મુલાકાત લીધી હતી પોલીસ ડોગ્સકોડમાં બાળકોને જ્ઞાનવર્ધનમાં બહુ મજા આવી તેમને પોલીસ ડોગ્સકોડ ના પોલીસ ડોગ રોશની અને પોલીસ ડોગ લકી ની કામગીરીની માહિતી અને પોલીસ ડોગ્સની કામગીરી ની માહિતી મળી. પોલીસ ડોગ હેન્ડલર શ્રી સુરેશભાઈ શ્રી વિક્રમકુમાર શિવલાલ રાવલ તથા મનહરભાઈ તેમને સરસ જાણકારી આપી પોલીસ ડોગ્સકોડ ની લોકોના જીવનમાં શું જબરદસ્ત કામગીરી છે કોઈપણ ક્રાઈમ થાય ત્યારે પોલીસ ડોગ્સકોડ નો શું રોલ હોય છે એક જબરદસ્ત કાર્યરત શાખા છે જેનું કાર્ય કોઈપણ ક્રાઈમ સીમમાં ડોગની કામગીરીથી દેખાય છે પોલીસ ડોગ ની સવાર સાંજ બે ટાઈમ ઉચ્ચકક્ષાનું જમવાનું તેમના રસોઈયા દ્વારા બનાવીને પીરસાય છે પોલીસ ડોગ હેન્ડલર ની હાજરીમાં અને પોલીસ ડોગ્સને સવારી માલિશ પ્રેક્ટિસ અને બીજી અન્ય કામગીરી થી સક્રિય રખાય છે પોલીસ ડોગ એક જબરદસ્ત ઓફિસર છે જે પોતાનું કામ જબરદસ્ત ઈમાનદારીથી કરે છે પોલીસ ડોગ નો હજારો વર્ષો જૂનો ઇતિહાસ છે શ્રીરામની સેનામાં પણ ડોગ કોડ હતી અત્યારે દુનિયામાં લગભગ 19 લાખથી વધારે ડોગ સક્રિય ડ્યુટી પર છે પોલીસ મિલેટ્રી અન્ય વિભાગોમાં ડોગસ્પોટની જબરદસ્ત કામગીરી હોય છે વિક્રમ કુમાર શિવલાલ રાવલ જણાવે છે પોલીસ ડોગ એ કરેલ કામગીરી મીડિયા અને ટીવી ચેનલ ન્યુઝ ચેનલ માં ઘણીવાર જોવા મળે છે મર્ડર કેસમાં અંબાજી વિનય રાવલ મર્ડર કેસમાં પોલીસ ડોગ ની જબરદસ્ત કામગીરી લોકોએ જોઈ હતી. પોલીસ ડોગ પોતાનું કામ સુંદર રીતે કરે છે તેમજ પોલીસ હેડ કવાર્ટર ઈનચાર્જ શ્રી બી.કે.જોષી ના માર્ગદર્શન હેઠળ પોલીસ ડોગસ નું રસોઈ નું કામ દશરથભાઈ મુનેચા સંભાળી રહ્યા છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button