GUJARATSINORVADODARA

મનન વિદ્યાલય દ્વારા સાધલી બસ સ્ટેન્ડ પાસે ઠંડી છાસનું વિતરણ કરાયું


સાધલી બસ સ્ટેન્ડ ઉપર મનન વિદ્યાલય પરિવાર ધ્વારા લોકોને ઠંડી છાસ નું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી ગરમીનો પારો ખૂબ વધારે વધારે વધતો જાય છે ત્યારે મનન વિદ્યાલય ના સ્ટાફ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી અનોખી પહેલ કરી છે.
મનન વિધાલય પરિવાર દ્વારા સાધલી બસ સ્ટેન્ડ ઉપર જાહેર જનતા ને ઠંડી છાશનું કરવામાં આવ્યું હતુ.
મનન વિદ્યાલય પરિવાર ધ્વારા છાસ નું વિતરણ ૧૨ વર્ષ થી કરવામાં આવતું હોય લોકો દ્વારા આ સેવાકીય કાર્યો ને બિરદાવવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!