AMRELIJAFRABAD

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ભાકોદર ગામ નજીક આવેલ સવાઈન કપની તેમજ બ્લેક&વિચ દ્વારા સેફ્ટી દિવસ મનાવવામાં આવ્યો હતો

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ભાકોદર ગામ નજીક આવેલ સવાઈન કપની તેમજ બ્લેક&વિચ દ્વારા સેફ્ટી દિવસ મનાવવામાં આવ્યો હતો. જાફરાબાદ તાલુકાના ભાકોદર ગામ નજીક આવેલ સવાઈંન કપનીમાં તેમજ બ્લેક&વિશ દ્વારા સ્ટોંગ વોયશ સેફ સોયશ ના સૂત્ર ની સાથે સેફ્ટી દિવસ મનાવવામાં આવ્યો હતો. બ્લેક&વિચ કપની દ્વારા સેફ્ટી દિવસ ની જવણી તા.૧/૫/૦૨૩ થી ૫/૫/૦૨૩ સુધી માં પૂર્ણ કરવા માં આવી હતી.

જેમાં અલગ અલગ પ્રગયોતિયાઓ કરવામાં આવી હતી જેમકે સ્લોગન,પોસ્ટર,જેવી વગેરે પ્રગયોતિયાઓ કરવામાં આવી હતી જેમાં સ્લોગનમાં પહેલો નંબર મોહન ભાઈ બારૈયા બીજો નંબર દીપક ભાઈ સાંખટ, પોસ્ટર માં પહેલા નંબર અતુલ ભાઈ બીજા નંબરે ભરત ભાઈ શિયાળ વગેરે ૧થી૩ સુધી ઇનામો આપવામાં આવ્યા હતાં જેમાં અલગ અલગ વિવિધ ઇનામો આપી ને સન્માનિત કરવામાં આવ્યા હતાં

જેમાં બાબરકોટ,વારશરૂપ, ભાકોદર,તેમજ બહાર થી આવેલ વરકર રે ભાગ લીધો હતો તેમને બ્લેક&વિચ દ્વારા ગિફ્ટ આપી ને સન્માનિત કરવામાં આવ્યા હતા..

બ્લેક&વિશ ના સર જેમ કે રામ મોહન સર,સાંતનું સર,સુબ્રમનયુ સર, તેમજ સવાઇન ના સેફ્ટી મેનેજર,વગેરે સ્ટાફ દ્વારા અલગ અલગ રીતે સેફ્ટી દિવસ ના બારેમાં બતાવી અને જાગૃત અને પ્રોસાહિત કરવામાં આવ્યા હતા તેમજ સ્ટોગ વોયસ સેફ સોયશ ના સૂત્ર સાથે તેમજ મીઠાઈ થી મોઢા મીઠા કરી ને સેફ્ટી દિવસ ને ઉજવવામાં આવ્યો હતો

રીપોર્ટ..ભૂપત સાંખટ

જાફરાબાદ- અમરેલી

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!